Year Ender 2021: આ વર્ષે આ ઈલેક્ટ્રિક સ્કૂટર્સ લૉન્ચ થયા
Continues below advertisement
ભારતમાં જે ઝડપે ઇલેક્ટ્રિક સ્કૂટર્સનો ટ્રેન્ડ વધી રહ્યો છે, તે સ્પષ્ટ છે કે આવનારા સમયમાં તમને રસ્તાઓ પર મોટી સંખ્યામાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સ જોવા મળશે. ઘણી કંપનીઓએ 2021માં તેમના ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યા છે
Continues below advertisement