Union Budget 2024 | Nirmala Sitharaman | નિર્મલા સીતારમણે સતત 7મી વાર બજેટ રજૂ કર્યું

Continues below advertisement

India Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરી રહ્યાં છે. મોદી 3.0 સરકારનું આ પ્રથમ સામાન્ય બજેટ છે અને અને નિર્મલા સીતારમણે સતત સાતમું બજેટ રજૂ કરીને ઈતિહાસ રચ્યો છે. તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડ્યો, જેમણે 6 વખત બજેટ રજૂ કર્યું હતું. આજે સંસદમાં બજેટ સ્પીચમાં નિર્મલા સીતારમણે કેટલાક મોટા એલાન કર્યા છે. 

બજેટ ભાષણમાં નિર્મલા સીતારમણ શું શું કરી મોટી જાહેરાતો, વાંચો...

- ફ્રી રાશનની વ્યવસ્થા 5 વર્ષ સુધી ચાલુ રહેશે.
- આ વર્ષે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ.
- રોજગાર માટે સરકાર 3 મોટી યોજનાઓ પર કામ કરશે.
- બિહારમાં 3 એક્સપ્રેસ વેની જાહેરાત.
- બોધગયા-વૈશાલી એક્સપ્રેસ વે બનાવવામાં આવશે.
- પટના-પૂર્ણિયા એક્સપ્રેસ વેનું નિર્માણ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram