અમૂલ દ્વારા ભારતનું પ્રથમ ટ્રુ સેલ્ટઝર કરાયું લોન્ચ, જુઓ વીડિયો

આણંદઃ ઠંડાપીણાની કંપનીઓને ટક્કર આપવા અમૂલે ભારતમાં લેમન અને ઓરેન્જ બે ફ્લેવરમાં સેલ્ટઝર લોન્ચ કર્યાં છે. અમૂલે ભારતનું પ્રથમ ટ્રૂ સેલ્ટઝર લોન્ચ કર્યુ છે. કંપનીએ ભારતનું પ્રથમ સેલ્ટઝર હોવાનો દાવો કર્યો છે. આ મિલ્ક બેઝ્ડ કાર્બોનેટેડ સેલ્ટઝર લોન્ચ કરી કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક માર્કેટમાં અમૂલે પ્રવેશ કર્યો છે. તેની 200 mlની બોટલ રૂપિયા 15 હોવાનું જાણવા મળી રહ્યું છે. અમૂલે ફ્રૂટ જ્યુસ અને મિલ્ક સોલીડઝ ઉમેરી કાર્બોનેટેડ પીણુ તૈયાર કર્યુ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola