સોનાના ભાવ 7 મહિનાની નીચી સપાટીએ, જાણો કેટલું સસ્તુ થયું

કેંદ્રીય બજેટમાં સોના અને ચાંદી પરની એક્સાઈઝ ડ્યૂટીમાં ભારે ઘટાડાની જાહેરાત કરાઈ છે. જે બાદથી સતત સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 7 મહિનામાં સોનું 11,500 રૂપિયા સસ્તું થયું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola