યસ બેન્કના ગ્રાહકો માટે રાહતના સમાચાર, હવે કોઈપણ ATMમાંથી ઉપાડી શકશે રૂપિયા, જુઓ વીડિયો
Continues below advertisement
યસ બેંકે તેના ગ્રાહકોને મોટી રાહત આપતા કોઈપણ બેંકના એટીએમમાંથી રૂપિયા ઉપાડવાની મંજૂરી આપી દીધી છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલી યસ બેંકે ત્રણ દિવસ પહેલા આ સુવિધા તેમના ખાતાધારકો માટે બંધ કરી દીધી હતી. પરંતુ શનિવારે રાત્રે બેંક દ્વારા ટ્વિટ કરીને કહેવામાં આવ્યું કે, હવે તેમના ગ્રાહકો કોઈપણ એટીએમમાંથી રૂપિયા ઉપાડી શકે છે.
Continues below advertisement
Tags :
Yes Bank's Founder Rana Kapoor Yes Bank Crisis Enforcement Directorate RBI Money Laundering Ed