પેટ્રોલ-ડિઝલના ભાવમાં બે રૂપિયાનો થઈ શકે છે વધારો , જુઓ વીડિયો

Continues below advertisement
નવી દિલ્હીઃ  કાચા તેલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો થતા  પેટ્રોલ ડીઝલ બે રૂપિયા મોંઘુ થઈ શકે છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત 5માં દિવસે વધારો નોંધાયો છે. સરકારી ઓઈલ કંપનીઓએ સતત પાંચમાં દિવસે પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. પેટ્રોલની કિંમતમાં 5થી 6 પૈસાનો વધારો થયો છો તો ડીઝલની કિંમતમાં 16થી 17 પૈસાનો વધારો થયો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram