
Rajkot Crime : ધોરણ-11માં ભણતી સગીરા પર યુવકે ગુજાર્યું દુષ્કર્મ, જુઓ કેવી રીતે થયો પર્દાફાશ?
Continues below advertisement
Rajkot Crime : ધોરણ-11માં ભણતી સગીરા પર યુવકે ગુજાર્યું દુષ્કર્મ, જુઓ કેવી રીતે થયો પર્દાફાશ?
રાજકોટમાં વધુ એક સગીરા દુષ્કર્મનો શિકાર બની. ધોરણ 11માં અભ્યાસ કરતી સગીરા પર દુષ્કર્મ. 18 વર્ષીય ધવલ દાદુકિયા નામના શખ્સ પર આરોપ. સગીરા સ્નેપચેટના માધ્યમથી યુવકના સંપર્કમાં આવી હતી. દુષ્કર્મનો શિકાર બનેલી સગીરા ધોરણ 11 માં અભ્યાસ કરતી હતી. આ સગીરા 18 વર્ષીય ધવલ દાદુકિયા નામના યુવક ઉપર આરોપ. ફરિયાદીની દીકરી જેની ઉંમર 15 વર્ષ અને 10 માસ હતી હતી, એમનો ફોન એમના દીકરા દ્વારા ચેક કરવામાં આવેલ હતો અને એમના ફોનમાં સ્નેપચેટમાં વાંધાજનક ચેટ મળી આવી અને એમના ઇન્સ્ટાગ્રામ ઉપરથી એક વિડીયો એમને મોકલવામાં આવેલ હતો, જેમાં એમની દીકીર સાથે મુખમૈથુ થઈ રહ્યું હતું. આ હકીકતના આધારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી, એના આધારે પૂછપરછ દરમિયાન સામે આવેલ કે એક આરોપી ધવલ સંજયભાઈ દાદુકિયા એમના સાથે ફરિયાદીની દીકરી મોબાઈલ ઉપર સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ મારફતે વાત કરતી હતી અને આરોપી દ્વારા દીકરી સાથે મિત્રતા કેળવી અને એમને લલચાવી ફોસલાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી પછી એમના સાથે એક વખત મુખમૈથુન અને એક વખત ફિઝિકલ રિલેશન બનાવવામાં આવ્યા હતા.
Continues below advertisement