Surat Crime : બાળક મુદ્દે બબાલ થતાં યુવકે મહિલાને ઘરમાં ઘૂસી માર્યો માર

Surat Crime : બાળક મુદ્દે બબાલ થતાં યુવકે મહિલાને ઘરમાં ઘૂસી માર્યો માર

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં મહિલા સાથે મારામારીની ઘટના આવી સામે. દિન દહાડે મહિલાઓને માર મારતો સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ. બાળકને લઈને મગજમારી થતા યુવક ઉશ્કેરાઈ ગયો હતો. પુરુષે મહિલાને ઘરમાં જઈને ઢોર મારવામાં આવ્યો. 
મહિલાને માર મારી આરોપી ફરાર થઈ ગયો. કાપોદ્રામાં આવેલ પ્રભુદર્શન સોસાયટીમાં ઘટના બની. બળદેવ જીવરાજ ખતરાણી નામના યુવકે મહિલા સાથે મારામારી કરતા વિડીયો થયો વાયરલ. વાયરલ વીડિયો ના આધારે કાપોદ્રા પોલીસે તપાસ આરંભી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, બાળક મુદ્દે બબાલ થતાં ઉશ્કેરાયેલા યુવકે મહિલા સાથે મારામારી કરી હતી. અન્ય લોકોએ છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. બળદેવ ખતરાણી નામના યુવકે મહિલા સાથે મારામારી કરી હતી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola