Ahmedabad Murder Case | અમદાવાદમાં પત્નીએ પ્રેમી સાથે મળીને કરી નાંખી પતિની હત્યા, જુઓ મોટો ખુલાસો

છોટા ઉદેપુરમાં (Chhota Udepur)   રહેતા પ્રેમાભાઇ રાઠવાનો પુત્ર (Premabhai Rathwa Son)  અનિલ રાઠવા (Anil Rathwa) આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની (Archaeological Survey of India)  અમદાવાદ ઓફિસમા નોકરી કરતો હતો. ગત રાત્રે પ્રેમાભાઇને તેમની પુત્રવધુ નેહલના ફોન પરથી અનિલના પાડોશીનો ફોન આવ્યો હતો કે કોઇ અજાણ્યા લોકોએ ઘરના પાછળના દરવાજાથી અંદર ઘુસીને અનિલને માર મારીને દુપટ્ટાથી ગળુ દબાવ્યું (Nehal lied to the family that assailants strangled her husband with a scarf)  હતું. જેમાં તેનું મરણ થયું છે. આ સમાચાર મળતા જ તે અદાવાદ દોડી આવ્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola