આણંદ: નાયબ મામલતદાર અઢી લાખની લાંચ લેતા ઝડપાયા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
આણંદના (Anand) નાયબ મામલતદાર (Deputy Mamlatdar) અઢી લાખની (2.5 lakh) લાંચ (bribe) લેતા ઝડપાયા છે. દસ્તાવેજના વેચાણની પાકી કોપીમાં સુધારા કરવા માટે લાંચ માંગવામાં આવી હતી. મોજે તાડપુરા ચોકડા પાસે એસીબીએ નાયબ મામલતદારને લાંચ લેતા ઝડપી પાડયા હતા.
Continues below advertisement