અરવલ્લી: પૂજાપુર ગામેથી 14 વર્ષના કિશોરનો મૃતદેહ મળ્યો, હત્યા થઇ હોવાની આશંકા, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
19 Nov 2021 03:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરવલ્લીના બાયડના પૂજાપુર ગામેથી 14 વર્ષના કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ તેના ઘર પાસેથી જ મળી આવ્યો હતો. સચિન સોલંકીના નામના કિશોરનો મૃતદેહ મળતા ચકચાર મચી હતી. બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.