લખનૌના કાકોરીમાં ATSનું સર્ચ ઓપરેશન, ઘરમાં આતંકી છુપાયા હોવાની આશંકા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Jul 2021 04:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલખનૌના (Lucknow) કાકોરીમાં (Kakori) ATSએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઘરમાં આતંકી (Terror) છુપાયા હોવાની આશંકા સાથે આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. પોલીસે સમગ્ર લખનૌમાં ઘેરા બંદી કરી છે.