બનાસકાંઠા: પાલનપુરમાં 26 લાખના ડ્રગ્સ સાથે 26.33 લાખનો મુદ્દામાલ જપ્ત
બનાસકાંઠાના પાલનપુરમાં ડ્રગ્સની હેરાફેરીના ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે. પાલનપુરના અરોમા સર્કલ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે લોકોની ધરપકડ કરાઈ છે. 26 લાખના ડ્રગ્સ સાથે 26.33 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.