Deesa News | ડીસામાં એકલવાયું જીવન જીવતા યુવકનું અગમ્ય કારણોસર મોત, પોલીસે હાથ ધરી તપાસ
gujarati.abplive.com
Updated at:
08 Nov 2023 04:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડીસામાં કચ્છી કોલોની પાસેથી લાશ મળી આવી. એકલવાયું જીવન જીવતા સુનીલ સોનીની લાશ મળી આવી. રાજસ્થાનના સિકરનો વાતની અને ડીસામાં છૂટક મજૂરી કરી જીવન ગુજારતા યુવકનું મોત . અગમ્ય કારણોસર યુવકનું મોત થતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા. ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી.