ગાંધીનગરના સાંતેજના રેપ કેસ: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ટવિટ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ગાંધીનગરના સાંતેજના રેપ કેસમાં આવેલા ચુકાદા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટવિટ કર્યું છે. તેઓએ ટવિટ દ્વારા જણાવ્યું છે કે દુષ્કર્મ વિશે વિચારવું પણ દુષ્કર્મ છે. પહેલા સુરત અને બાદમાં ગાંધીનગરના 24 દિવસમાં દુષ્કર્મના કેસનો નિકાલ આવ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Tweet GANDHINAGAR Surat Gujarat News Rain ABP News Case State Harsh Sanghvi Santej Judgment ABP Live Rap ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Updates Minister Of State For Home Gandhinagar