Hadad News | યુવક પર સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરનાર 2 નરાધમોની ધરપકડ, સોમવારે આખું ગામ રહ્યું બંધ

Hadad News | .દાંતા ના હડાદ માં કિશોર ઉપર સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય નો મામલો સામે આવ્યો હતો.જેમાં સ્થાનિક લોકોએ પોલીસ મથકે જઈ રજૂઆત કરી કાર્યવાહી ની માંગ કરી હતી.જોકે જિલ્લા પોલીસ વડા એ આ મામલાને લઇ નિવેદન આપ્યું હતું.કે પોલીસ મથકે કોઈ અરજી આપવામાં આવી નહોતી.. સોશિયલ મીડિયા માં ખોટા મેસેજ ફેલાવનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે..આ મામલામાં પોલીસે સીધી ફરિયાદ નોધી અને આરોપીઓ ને ઝડપી પડ્યા છે..ધર્મ સાથે આ ઘટનાને કઈ લેવા દેવા નથી..જે લોકો ખોટા મેસેજ ફેલાવશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola