અમદાવાદના બાપુનગરમાં પતિએ પત્ની અને પુત્ર પર કર્યો એસિડ એટેક, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદના બાપુનગરમાં પતિએ પત્નિ અને દિકરા પર એસિડ ફેંક્યું હતું. કામ ધંધો ન કરતા તેમજ વ્યસન ધરાવતા પતિને ઘરેથી કાઢી મૂક્યો હતો. પતિ પત્નિને સાથે રહેવા દબાણ કરતો હતો. પતિએ પત્ની અને દીકરા પર એસિડ ફેંક્યું હતું. બાપુનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી.
Continues below advertisement