Jamnagar Murder Case | જામનગરના લાલપુરમાં યુવકની હત્યા, કોન્સ્ટેબલ પર લાગ્યો આરોપ

Jamnagar Murder Case |  જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વ્યકિતએ કરી હત્યા. લાલપુર નાં ભણગોર ગામે યુવાનની હત્યા. જૂની અદાવત મા પિતા-પુત્ર દ્વારા કરાઈ હત્યા. વિરેન્દ્રસિંહ જાડેજા નામના યુવાનની હત્યા થઈ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola