અંકલેશ્વરમાં ગોલ્ડ લોન આપતી સંસ્થામાં દાગીનાની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર, જુઓ CCTV
ભરૂચના અંકલેશ્વરમાં લૂંટની ઘટના બની છે.અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલ ઇન્ડિયન ઇન્ફોલાઇન ફાયનાન્સની ઓફિસમાંથી કરોડો રૂપિયાના દાગીનાની લૂંટ થયાનું અનુમાન છે..લૂંટની જાણ થતા શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.