Kolkata Doctor Case | ટ્રેની ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ ક્રુરતા પૂર્વક હત્યા કરનાર કોણ છે આ નરાધમ?
Continues below advertisement
કોલકાતાની ટ્રેની ડોક્ટરને આરોપી સંજય રોયે ખૂબ પીડા આપી હતી. જેનો ખુલાસો ટ્રેની ડોક્ટરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો છે. આ જખ્મો વિશે સાંભળતા જ આપને ખૂબ પીડા થાય, તો વિચારો જેની સાથે આ થયું હશે, જેના પર આ વીત્યું હતું. તેની હાલત કેવી થઈ હશે? અને પીડિતાની એક એક ઇજા અને તેની કહાની સાંભળીને તમારા કેવા હાલ થશે? 8 અને 9 ઓગસ્ટની રાત દરમિયાન કોલકાતાની આર જી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક ટ્રેની ડોક્ટરની દુષ્કર્મ બાદ હત્યા કરી નાંખવામાં આવી છે. હવે પીડિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે પીડિતા સાથે બર્બરતા થઈ હતી. રિપોર્ટમાં શું શું સામે આવ્યું, આજ હું આપને એજ બતાવવાની છું.
Continues below advertisement