મોરબી એસઓજીએ બોગસ તબીબને ઝડપી પાડ્યો, 17 હજારનો મુદ્દામાલ જપ્ત
મોરબી એસઓજીએ બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. મોરબીના રંગપર બેલા રોડ પરથી આ તબીબ ઝડપાયો હતો. દવા, સાધનો સહિત 17 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.