'FB તમને આપી રહી છે 12 લાખ રૂપિયાનું ઇનામ', ગઠિયાએ પોલીસ અધિકારીને કર્યો ફોન ને....., જુઓ વીડિયો

Continues below advertisement

સોશિયલ મીડિયાનો અત્યારે લગભગ લોકો ઉપયોગ કરતાં હોય છે, ત્યારે સાવધાન થઈ જવાની જરૂર છે. નહીંતર પછતાવાનો વારો આવી શકે છે. એક પોલીસ અધિકારીએ લોટરીના નામે આવેલા ફ્રોડ કોલનો વીડિયો શેર કર્યો છે. જેમાં ગઠિયો ફેસબૂક તરફથી લોટરી લાગી હોવાનું કહીને આધાર કાર્ડ સહિતની વિગતો માંગી રહ્યો છે. આ વીડિયો એકવાર જરૂર જુઓ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram