Rajkot Crime | રાજકોટમાં યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતા ખળભળાટ
gujarati.abplive.com
Updated at:
06 Jan 2024 06:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRajkot Crime | રાજકોટના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના . 25 વર્ષીય યુવતીની મળી લાશ,હત્યાની આશંકા. છરી ના ઘા મારી હત્યા કરી લાશ ફેંકી ગયા હોવાનું પોલીસને અનુમાન . પોલીસ કાફલો ઘટના સ્થળે.