Rajkot News | રાજકોટમાં ફટાકડા ફોડવા બાબતે મારામારી, સામે આવ્યા સીસીટીવી
Rajkot News | ફટાકડા ફોડવાની ના પાડતા થયો ઝઘડો. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 11 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. મારામારી, રાયોટિંગ સહિતની કલમ હેઠળ નોંધાઈ પોલીસ ફરિયાદ. આરોપીઓ દ્વારા વસંત ભોજાણીના ઘર પર પથ્થર મારો કરવામાં આવ્યો. Swift કારમાં પથ્થરો મારી નુકસાન પહોંચાડવામાં આવ્યું. તેમજ મકાન ખાલી કરવા બાબતે પણ ધમકી આપવામાં આવી. દિવાળીની રાત્રે બાર વાગ્યા આસપાસ બન્યો બનાવો. સમગ્ર ઘટનાનો લાઇવ વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ.