રાજકોટ: ક્રિકેટ ગ્રાઉન્ડમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજકોટના કોઠી કમ્પાઉન્ડના ક્રિકેટ ગ્રાઉન્ડમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ક્રિકેટ ગ્રાઉન્ડમાં લટકતી હાલતમાં 30 વર્ષીય યુવાનનો મૃતદેહ મળ્યો હતો. મૃતકના માથાના ભાગે ઇજાના નિશાન છે. પોલીસે આ મામલે તાપાએ શરુ કરી છે. યુવાન કોણ છે?, આ હત્યા છે કે આતમહત્યા તે અંગે તપાસ શરુ કરાઈ છે.
Continues below advertisement