સુરત: પાંડેસરા વિસ્તારમાં એક યુવક પર જીવલેણ હુમલો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
સુરતના પાંડેસરા વિસ્તારમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પિયુષ પોઇન્ટ વિસ્તરામાં એક યુવકના પીઠના ભાગે ગંભીર ઘા મારવામાં આવ્યા. યુવકને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડાયો છે. ઈજાગ્રસ્ત યુવક મિલમાં કામ કરે છે. અને અંગત અદાવતમાં આ હુમલો કરાયો હોવાની આશંકા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Surat Attack Gujarat News ABP News Hospital State Pandesara Youth Mill Worker Fatal ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP News