Surat murder Case | સુરતમાં 10 હજારની લેતી-દેતીમાં યુવકની હત્યા, 3 આરોપીની ધરપકડ
Continues below advertisement
Surat murder Case | સુરત શહેરના પાંડેસરામાં રૂ. ૧૦ હજાર માટે યુવકની ઘાતકી હત્યા કરનારી ત્રિપુટી ને પાંડેસરા પોલીસે ઝડપી પાડી છે.વિશાલ ગર્ગને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારાયો હતો.જે બાબતે પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી કાર્યવાહી કરી છે.
Continues below advertisement