Live Murder: યુવતી કારમાંથી ઉતરી ને એકટિવા પર આવેલા યુવકે ગોળી મારીને કરી નાંખી હત્યા, જુઓ વીડિયો
Continues below advertisement
દિલ્હીમાં એક યુવતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે યુવતી કારમાંથી ઉતરી રહી હતી તે દરમિયાન એકટિવા પર આવેલા યુવકે ગોળી મારીને હત્યા કરી હતી.
Continues below advertisement