રાજ્યમાં આજે ધોરણ-10,12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા, કોરોના ગાઈડ લાઇનનું કરાશે પાલન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Jul 2021 11:52 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં આજે ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓની (Repeater Students) પરીક્ષા. આ પરીક્ષાઓ 28 જુલાઇ સુધી ચાલશે. ધોરણ-10માં આજે હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું પ્રથમ પેપર છે. ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો (Examinations) સમય સવારે સવા 10 થી બપોરના સવા 1 વાગ્યાનો છે. ધોરણ-12 સાયન્સમાં આજે ભૌતિક (Physics) વિજ્ઞાનનું પેપર છે. ધોરણ-12 કોમર્સમાં (Commerce) આજે નામાના મૂળતત્વોનું પેપર છે. કોરોના ગાઈડ લાઇન સાથે યોજાઇ રહી છે પરીક્ષાઓ.