ધો-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે, ધો-10ના ગણિતના માર્ક ધ્યાને લેવાની પીટીશીન કોર્ટે ફગાવી
Continues below advertisement
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું (General Stream) પરિણામ (result) જાહેર કરવાનો માર્ગ મોકળો બન્યો છે. ધોરણ-10ના ગણિતના માર્ક ધ્યાને લેવાની થયેલી પીટીશીન કોર્ટે ફગાવી (court rejected the petition) છે. એકાઉંટ અને આંકડાશાસ્ત્રમાં માર્કની ગણતરી વખતે ધોરણ-10ના ગણિતના માર્ક ધ્યાને લેવાની થયેલી પીટીશીન કોર્ટે ફગાવી છે.
Continues below advertisement
Tags :
Gujarat News Court ABP ASMITA Petition Statistics General Stream Account ABP Live ABP News Live Mathematics