ધોરણ 10માં માસ પ્રમોશન બાદ માર્ક આપવા બાબતે શિક્ષણ વિભાગ મુંઝ્વણમાં
ધોરણ 10માં (ssc) માસ પ્રમોશન (mass pramotion) બાદ માર્ક કઈ રીતે આપવા તે અંગે શિક્ષણ વિભાગની (education ministry) મુંઝ્વણ સામે આવી છે. ગાંધીનગરમાં (gandhinagar) મળેલી બેઠક દરમિયાન કોઈ નિષ્કર્ષ નિકળ્યું નથી. SSCના પરિણામ તૈયાર કરવા માટે ધોરણ 9ની ટકાવારીના 50 ટકાને સાંકળવાની વિચારણા ચાલી રહી છે.