Gujarat Bypolls: વિધાનસભાની 8 બેઠકો પર 4 વાગ્યા સુધી 47.98 ટકા મતદાન
Continues below advertisement
ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, 4 વાગ્યા સુધી 47.98 ટકા મતદાન નોંધાયું. મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી, કરજણ અને ડાંગ બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે.
Continues below advertisement