અસ્મિતા વિશેષ: કોને ફળશે, કોને નડશે ?
વર્ષ 2022માં યોજાનાર ગુજરાત વિધાન સભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે દરેક પક્ષ (Party) એડી ચોટીનું જોપર લગાવી રહ્યું છે. સત્તા મેળવવા માટે તમામ પાર્ટી પૂરતી તૈયારી કરી રહી છે. આ વર્ષે ગુજરાતની ચૂંટણી અલગ માહોલ સાથે સામે આવી રહી છે. (BJP) ભાજપ અને (Congress) કોંગ્રેસ જ નહિ પરંતુ ભાજપની સામે 3 પક્ષો છે. કોંગ્રેસ સિવાય (Aam Aadmi Party) આમ આદમી પાર્ટી અને AIMIM પણ ગુજરાત રાજકારણમાં ઝપલાવ્યું છે.
Tags :
Gujarati News Bjp Congress Aam Aadmi Party Party Gujarat Assembly Election ABP News Preparation ABP Live ABP News