Assembly Election 2023 | આજે સાંજે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પ્રચાર પડધમ થશે શાંત, જુઓ અહેવાલ

Continues below advertisement

Assembly Election 2023 | મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટેનો છેલ્લો દિવસ છે. આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પડધમ શાંત થઈ જશે. આ પછી જાહેર સભાઓ થઈ શકશે. નહીં. ત્યારે છેલ્લા દિવસે રાજકીય પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram