Gujarat Bypolls: વડોદરાઃ ભાજપ ઉમેદવાર અક્ષય પટેલે બળિયાદેવ મંદિરે શીશ ઝૂકાવ્યું, જુઓ વીડિયો

વડોદરામાં કરજણ વિધાનસભા પેટા ચૂંટણીમાં(Gujarat Bypolls)  ભાજપે ચૂંટણી પ્રચાર ઝડપી કર્યો હતો.  કરજણ બેઠક (Karjan Seat) પરથી ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે પોર ખાતે બળિયાદેવ મંદિરે દર્શન  કરવા પહોંચ્યા હતા.અક્ષયે ખેડૂતોને ગાંધાર સુગરમાં શેરડીના પાકના 25 કરોડના નાણાં સરકાર તરફથી ખેડૂતોને અપાવ્યા હોવાની  વાત કરી હતી. અક્ષય પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અક્ષય પટેલે પોરમાં ફરી લોકો પાસે વોટની અપીલ કરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola