લીંબડીમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાએ પ્રચારમાં લગાવી પુરી તાકાત, જુઓ વીડિયો
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની પ્રચારનો અંતિમ તબક્કામાં છે. લીંબડી બેઠક માટે પ્રચારનો આખરી તબક્કામાં છે. ભાજપ અને કોગ્રેસના ઉમેદવારોએ આજે લીંબડીમાં રેલી યોજી હતી. ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા અને કૉંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર આખરી તબકાનો ચૂંટણી પ્રચાર કરશે.