કોણ બનશે ધારાસભ્ય: અબડાસા બેઠકની પેટા ચૂંટણીને લઈને નખત્રાણાના ભાજપ-કૉંગ્રેસના કાર્યકર્તાઓનો શું છે મૂડ, જુઓ વીડિયો

અબડાસા(Abdasa) વિધાનસભાની પેટાચૂંટણીમાં કુલ 10 ઉમેદવારો વચ્ચે જંગ છે. પ્રદ્યુમનસિંહે રાજીનામું આપતા અબડાસા બેઠક પર પેટા ચૂંટણી(By poll) યોજાઈ છે. કૉંગ્રેસે ડૉ શાંતિલાલ સેંઘાણીને ઉમેદવાર બનાવ્યા છે. અબડાસા બેઠક પર મુસ્લિમ, દલિત અને ક્ષત્રિય સમાજના મતદારોનું પ્રભુત્વ છે. 3 નવેમ્બરે પેટા ચૂંટણીને લઈને મતદાન થશે. 10 નવેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola