દ્વારકા: ભાણવડ નગર પાલિકાની ચૂંટણીથી રાજકારણમાં ગરમાવો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Sep 2021 05:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદ્વારકાની (Dwarka) ભાણવડ નગર પાલિકાની ચૂંટણીથી (Bhanvad municipal elections) રાજકારણમાં (politics) ગરમાવો. 25 વર્ષથી ભાણવડ નગર પાલિકામાં ભાજપનું શાસન છે. કુલ 6 વોર્ડમાં 24 બેઠકો છે. ગત ટર્મમાં ભાજપની 16 અને કોંગ્રેસની 8 બેઠક પાર વિજય થયો છે. આ વખતે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાને છે.