Election 2023 Results | રાજસ્થાનમાં ભાજપની સરકાર બહુમતિથી બનવાનો Kirodi Lal Meena નો દાવો
gujarati.abplive.com
Updated at:
02 Dec 2023 04:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppElection 2023 Results | ભાજપ સાંસદ અને દિગ્ગજ નેતા કિરોડીલાલ મીણાનો રાજસ્થાનમાં 125થી વધુ બેઠક મળવાનો દાવો કર્યો છે અને કહ્યું વસુંધરા જ નહીં ભાજપ પાસે CM પદના છથી વધુ ચહેરા.