Election Results 2023 | Nitin Gadkari | 3 રાજ્યોમાં ડબ્બલ એન્જિનની સરકાર આવશે, વધુ ઝડપથી વિકાસ થશે

Continues below advertisement

Election Results 2023 | Nitin Gadkari | આજે 4 રાજ્યોના ચૂંટણી પરિણામ આવી રહ્યા છે. જેમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. આ ત્રણ રાજ્યોમાં ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યુું છે. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બની રહી છે. ત્યારે આ અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પ્રતિક્રિયા આપી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram