Gujarat Bypolls: ત્રણ વાગ્યા સુધી કપરાડા બેઠક પર 51.69 ટકા મતદાન

Continues below advertisement
ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી, કરજણ અને ડાંગ બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, 3 વાગ્યા સુધી, ધારી 33.07 ટકા, ગઢડા 38.06 ટકા, ડાંગ  66.24 ટકા,  અબડાસા  38.41 ટકા, મોરબી  41.67 ટકા, લીંબડી  44.72 ટકા, કરજણ  40.64 ટકા,  કપરાડા  51.69 ટકા,
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram