Gujarat Bypolls: લીંબડી બેઠક પરના મતદારોનો શું છે મૂડ? જુઓ વીડિયો
Gujarat Bypolls: લીંબડી બેઠક પરના મતદારોનો સાથે એબીપી અસ્મિતા સાથે ખાસ વાતચીત કરી હતી. સાયલા તાલુકામાં વર્ષોથી પાણીની સમસ્યા છે. મતદારોના મતે રોજગારીની કોઇ તક ઉભી થઇ નથી. લોકોને સમસ્યાઓ દૂર કરે તેવા ધારાસભ્ય જોઇએ છે. દિવસમાં અનેકવાર વીજ પુરવઠો ખોરવવાની સમસ્યા થાય છે.