Gujarat By-election Results:  લીંબડી બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા 7 હજાર 393 મતથી આગળ, જુઓ વીડિયો

Continues below advertisement
રાજ્યની આઠ બેઠકની પેટાચૂંટણીના શરૂઆતી વલણમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. લીંબડી બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા 7 હજાર 393 મતથી આગળ ચાલી રહ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram