
Mallikarjun Kharge | આ લડાઇ મોદી વર્સિસ જનતાની છે
Continues below advertisement
Mallikarjun Kharge | આ લડાઇ મોદી વર્સિસ જનતાની છે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું. તેમમે ભાજપના ઘટતા સમર્થન માટે પીએમ મોદીને જવાબદાર ગણાવ્યા. તેમણે કહ્યું કે આ મોદીની નૈતિક હાર છે. તેમણે કહ્યું તમામ વિરોધ અને અવરોધો છતાં કોંગ્રેસે પોતાનું અભિયાન ચલાવ્યું. મોંઘવારી, બેરોજગારી અને બંધારણીય સંસ્થાઓના દુરુપયોગને મુદ્દા બનાવવામાં આવ્યા હતા. લોકોએ આ મુદ્દા સાથે જોડાયેલા અને સમર્થન આપ્યું. પીએમ મોદીએ જે પ્રકારનું પ્રચાર કર્યો તે યાદ રહેશે. પીએમ મોદીના જુઠ્ઠાણા જનતા સમજી ગઈ. રાહુલ ગાંધીની બંને યાત્રાઓ સફળ રહી. આ મોદીની હાર છે. કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. ખડગેએ જનતા અને કાર્યકરોનો આભાર માન્યો. જુઓ બીજું શું કહ્યું....
Continues below advertisement