NDA Meeting | Rajnath Singh | રાજનાથસિંહે PM તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મુકતા શું કહ્યું?
NDA Meeting | Rajnath Singh | રાજનાથસિંહે PM તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મુકતા શું કહ્યું?
નરેન્દ્ર મોદીએ ઈવીએમને લઈને વિપક્ષ પર કટાક્ષ કર્યો
નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે 4 જૂને પરિણામ આવી રહ્યા હતા, તે સમયે હું વ્યસ્ત હતો. પછી મને ફોન આવવા લાગ્યા. મેં કોઈને પૂછ્યું કે આંકડા તો ઠીક છે, પણ મને કહો કે ઈવીએમ બરાબર છે કે નહીં. આ લોકો (વિરોધી) ભારતના લોકોનો લોકશાહીમાંથી વિશ્વાસ ગુમાવી દે તેવું કરવા માટે મક્કમ હતા. આ લોકો સતત ઈવીએમનો દુરુપયોગ કરતા હતા. મને લાગતું હતું કે ચૂંટણીના પરિણામો પછી વિપક્ષ ઈવીએમને ગાળો આપશે. પરંતુ 4 જૂનની સાંજ સુધીમાં તેઓનું મોં સીલ થઈ ગયું હતું. EVMએ તેમને ચૂપ કરી દીધા. આ ભારતની લોકશાહીની તાકાત છે.