Gujarat assembly bypoll: લીંબડી બેઠક પરથી આ દિગ્ગજ કોળી નેતાએ ઉપાડ્યું ફોર્મ, જુઓ વીડિયો

Continues below advertisement
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને (Gujarat assembly bypoll) લઇને સુરેન્દ્રનગરની લીંબડી બેઠક (limbdi seat) પરથી પૂર્વ ધારાસભ્ય સોમાભાઇ પટેલે ઉમેદવારી ફોર્મ ઉપાડ્યું હતું. અત્યાર સુધી કોગ્રેસે (congress) આ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા ન હોવા છતાં તેમણે ફોર્મ લીધું હતું. તેમણે કહ્યું હતું કે, આવતીકાલ સુધીમાં ફોર્મ ભરવું કે નહીં તે નક્કી કરીશ. કૉંગ્રેસે હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા જેથી મને લાગે છે કૉંગ્રેસ કદાચ મને કહે કે આપ ચૂંટણી લડો. મેં કિરીટ સિંહને  બે વખત હરાવ્યા છે જેથી કૉંગ્રેસ હજુ મને લડાવે એવું મારુ મન કહે છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram