જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી, જુઓ વીડિયો
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ચેયરમેન અને વાઈસ ચેયરમેનની બિન હરીફ વરણી કરવામાં આવી છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે કિરીટ પટેલ અને વાઈસ ચેયરમેન તરીકે હરેશ ગજેરા બિન હરિફ ચૂંટાયા હતા. માર્કેટીંગ યાર્ડમાં પ્રથમ વખત ભાજપે જીત મેળવી હતી.