Allu Arjun News:જેલમાંથી બહાર આવ્યા પછી ‘પુષ્પા’એ પીડિત પરિવારની માંગી માફી, જુઓ વીડિયોમાં

Continues below advertisement

Allu Arjun News:જેલમાંથી બહાર આવ્યા પછી ‘પુષ્પા’એ પીડિત પરિવારની માંગી માફી, જુઓ વીડિયોમાં

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા-2’ના સ્ટાર એક્ટર અલ્લુ અર્જુનની ગઈ કાલે હૈદરાબાદ પોલીસે નાસભાગ સંબંધિત કેસમાં ધરપકડ કરી હતી, પરંતુ જામીન મળ્યા બાદ અલ્લુ અર્જુન હવે બહાર આવ્યો છે. તેલંગાણા હાઈકોર્ટે શુક્રવારે સાંજે જ તેને જામીન આપી દીધા હતા પરંતુ તેમ છતાં તેને જેલમાં જ રાત વિતાવવી પડી હતી. તેના વકીલે આ અંગે જેલ સત્તાધીશોના વલણની નિંદા કરી છે.

જામીન મળવા છતાં અલ્લુ અર્જુનને જેલમાં જ રાત વિતાવવી પડી હતી. આ અંગે તેમના વકીલ અશોક રેડ્ડીએ કહ્યું કે, જામીન હોવા છતાં, આદેશનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું ન હતું, જેના કારણે અલ્લુ અર્જુનની મુક્તિમાં આટલો સમય લાગ્યો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram