અસ્મિતા વિશેષઃ બોલિવૂડમાં હેરાફેરી
Continues below advertisement
અસ્મિતા વિશેષમાં વાત બોલીવૂડમાં હેરાફેરીની. તમે પણ ફિલ્મી પરદે અનેક ફિલ્મો નિહાળી હશે. એના પાત્રોથી તમે પ્રભાવિત પણ થયા હશો પણ ફિલ્મી પરદે ચમકતા અને ચમકાવતા બોલીવૂડના મોટા માથાઓએ કરી છે ટેક્સ ચોરી. છુપાવી છે પોતાની કાળી કમાણી અને હવે આવકવેરા વિભાગે તેમની પાસેથી હિસાબ લેવાનું શરૂ કર્યું છે.આખરે અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુની કેમ વધી છે મુશ્કેલી તે જોઈએ
Continues below advertisement