અત્યાર સુધીમાં ક્યા કયા બોલિવૂડ સેલેબ્સ થયા કોરોના સંક્રમિત, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Apr 2021 06:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડના અનેક કલાકારો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. તાજેતરમાં જ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે સિવાય રણબીર કપૂરનો 9 માર્ચે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.